Site icon સોહમ 24 ન્યુઝ

એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીને ગુજરાત ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ એવોર્ડ

એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીને ગુજરાત ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ એવોર્ડ

એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીને ગુજરાત ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ એવોર્ડ

સુરેન્દ્રનગર : એસ.એસ.વ્હાઈટ કંપનીનાં કર્મચારીને ગુજરાત ‘રાજ્ય શ્રમ પારિતોષિક’ એવોર્ડ

Google News Follow Us Link

 

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કારખાનોમાં કામ કરતા શ્રમયોગીઓ (કારીગરો) ને પ્રોત્સાહિત કરવા માટે તેઓએ કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જુદી જુદી શ્રેણીઓમાં દર વર્ષે ‘શ્રમ એવોર્ડ’ આપવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના કારખાનોમાં કામ કરતા શ્રમયોગીઓ (કારીગરો) ને પ્રોત્સાહિત કરવા માટે તેઓએ કરેલ વિશિષ્ટ કામગીરી બદલ જુદી જુદી શ્રેણીઓમાં દર વર્ષે ‘શ્રમ એવોર્ડ’ આપવામાં આવે છે. જે અંતર્ગત સુરેન્દ્રનગર જીલ્લામાં વઢવાણ ખાતે આવેલ એસ.એસ.વ્હાઈટ ટેકનોલોજીસ કંપનીમાં કામ કરતા શ્રમયોગી શ્રી.રાહુલ દલપતભાઈ પરમાર કે જેઓએ કરેલ વિશિષ્ટ કામગીરી બદલ ‘ઉત્પાદનઉત્પાદકતા’ શ્રેણીમાં ‘રાજ્ય શ્રમભૂષણએવોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી.બ્રિજેશભાઈ બેરજા દ્વારા રૂપિયા પંદર હજારનો ચેક અને શિલ્ડ ગાંધીનગર ખાતે એનાયત કરવામાં આવેલ.

જીલ્લા લેવલે વધુમાં વધુ શ્રમયોગીની પસંદગી થાય તે માટે ઇન્ડસ્ટ્રીયીલ સેફટી એન્ડ હેલ્થ, સુરેન્દ્રનગરનાં આસિસ્ટન્ટ કમિશ્નર શ્રી.ડી.કે પટેલ સાહેબ દ્વારા ખુબ સારો એવો પ્રયાસ કરવામાં આવેલ.

અનોખું સાહસ: મૂળ ગુજરાતના બે ભાઈઓએ અમેરિકામાં આંખે પાટા બાંધી માત્ર નિર્દેશોનું પાલન કરીને 1 કલાક વિમાન ચલાવી બતાવ્યું, ગિનેસ રેકોર્ડ માટે દાવો રજૂ કરાયો

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version