Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા

વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા

વઢવાણ સુરેન્દ્રનગરમાં લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રોડ સૂમસામ બન્યા

સુરેન્દ્રનગરના વિઠ્ઠલ પ્રેસ રોડ અને માય મંદિર રોડ લોકોની અવરજવરથી ધમધમતા રોડ સૂમસામ બન્યા. સુરેન્દ્રનગર શહેરમાં પણ કોરોનાનું સંક્રમણે માઝા મૂકતાં વેપારી આગેવાનોએ નિર્ણય લઈને અડધો દિવસ ધંધા-રોજગાર ચાલુ રાખવાનો નિયમ લીધો છે

ત્યારે અડધો દિવસ બંધ પાડીને કોરોનાની ચેઈન તોડવાનો વેપારીઓ પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શહેરમાંથી આ પ્રકારે કોરોનાની ચેઈન તોડવાનો વેપારીઓનું ભગીરથ પ્રયાસ પણ જોવા મળ્યો છે.

સુરેન્દ્રનગરના વઢવાણમાં સ્વચ્છતા જાળવવા માટે ચીફ ઓફિસર દ્વારા 200 થી 500 નો દંડ ફટકારવામાં આવશે

સુરેન્દ્રનગર શહેરના વિઠ્ઠલ પ્રેસ રોડ અને માય મંદિર રોડ દિવસ-રાત લોકોની ચહલપહલથી અને વાહનોથી ધમધમતા રહે છે ત્યારે આ પરિસ્થિતિમાં બપોરે 2:00 વાગ્યા બાદ આ રોડ સૂમસામ ભાસી રહ્યો છે.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version