Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના કોળીપરા જાહેર રોડ ઉપરથી જુગાર રમતા ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના કોળીપરા જાહેર રોડ ઉપરથી જુગાર રમતા ઇસમો ઝડપાયા

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના કોળીપરા જાહેર રોડ ઉપરથી જુગાર રમતા ઇસમો ઝડપાયા

વઢવાણ વિસ્તારના કોળીપરા જાહેર રોડ ઉપરથી જુગાર રમતા ઇસમો ઝડપાતા પોલીસે મુદ્દામાલ કબજે કર્યો. વઢવાણ પોલીસ વિભાગ દ્વારા સાંજના સમયે પોલીસ પેટ્રોલિંગ જારી હતું.

તે દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે વઢવાણ વિસ્તારના વચલા કોળીપરા જાહેર રોડ પર પોલીસે રેઇડ પાડી હતી. પોલીસની રેઇડમાં ઈસમો ગુંડી પાસાવતી પૈસાની હારજીતનો જુગાર રમતા ઝડપાયા હતા.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

પોલીસે આ બનાવમાં રોકડા રૂપિયા 5,980 નો મુદ્દામાલ પણ ઝડપી લીધો છે. આ બનાવની પોલીસ કર્મચારી વિક્રમસિંહ નાથુભાઈ વઢવાણ વિસ્તારમાં રહેતા હિંમતભાઈ પરમાર, જાદવભાઈ વાળા, ચેતનભાઇ વાળા, રાકેશભાઈ વગાડીયા, ઉદયભાઇ વડોદરા સહિત ચાર સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ સબ ઇન્સ્પેક્ટર દેવીસંગ ચૌહાણ ચલાવી રહ્યા છે.

વલસાડ શહેર નજીક આવેલી ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાશે

વધુ સમાચાર માટે…

Exit mobile version