Site icon સોહમ 24 ન્યુઝ

74 વરસની જનક મકવાણાએ સિલ્વર મેડલ મેળવ્યા

74 વરસની જનક મકવાણાએ સિલ્વર મેડલ મેળવ્યા

74 વરસની જનક મકવાણાએ સિલ્વર મેડલ મેળવ્યા

વડોદરા ખાતે તારીખ 6 અને 7 માર્ચના રોજ યોજાયેલ માસ્ટર એથ્લેટિક્સમાં રમવા સુરેન્દ્રનગર ખાતે રહેતા 74 વરસના જનક મકવાણા ગયા હતાં.

જનક મકવાણાએ 100 મિટર દોડ, લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પમાં ભાગ લઈ ત્રણેય ક્ષેત્ર સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ હતો.

સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ખાતે પક્ષી માટે પાણીના કુંડા અને ચણના 500 સેટનું વિતરણ કરાયું હતું

જનક મકવાણા હવે ટુંક સમયમાં નાસિક , છત્તીસગઢ , કર્ણાટકના મૈસૂર અને જાપાનના ટોકિયો ખાતે રમવા જનાર છે.આ પહેલા તેઓ લોંગ જમ્પ અને ટ્રિપલ જમ્પમાં ભાગ લઈ ગોલ્ડ મેડીલીસ્ટ બન્યા હતા તેઓ આંધ્રપ્રદેશમાં ગુન્તૂર કેરાલાના કાલીક્ટ અને પંજાબના ચંદીગઢ ખાતે રમી આવ્યા છે

એથ્લેટ ક્ષેત્રે 74 વરસના જનક મકવાણાની આ સિદ્ધીઓ જિલ્લા માટે ગૌરવરૂપ છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગરમાં ‘વિશ્વ ઓરલ હેલ્થ દિવસ’ ની ઉજવણી નિમિત્તે લાભાર્થીને દાંતના ચોકઠા વિતરણ કાર્યક્ર્મ યોજાયો

Exit mobile version