Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો

વઢવાણ સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો

સુરેન્દ્રનગરમાં ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આગામી તારીખ 5 મે સુધી લોકડાઉન લંબાવવા અનુરોધ કરાયો. સુરેન્દ્રનગર ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન લંબાવવા બાબતે જિલ્લા વહીવટી તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે.

જવાબદારી નિભાવવા બેદરકાર રહેતા ડૉક્ટર સામે ફરિયાદ

જેમાં જણાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણની ચેઇના તોડવા માટે લોકડાઉન ખૂબ જરૂરી ઉપાય છે. આથી આ પરિસ્થિતિમાં આગામી તારીખ 5 મે મધ્યરાત્રિ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવે તેવો અનુરોધ ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ હેમલભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર જોરાવરનગરમાં કોરોના પ્રતિરોધક ટેબ્લેટનું નિઃશુલ્ક વિતરણ કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version