Site icon સોહમ 24 ન્યુઝ

LIC શેર લિસ્ટિંગ: LICના શેર લિસ્ટ થતાંની સાથે જ 12 ટકાથી વધુ ઘટ્યા, રોકાણકારો પહેલા જ દિવસે જ નુકશાન

LIC શેર લિસ્ટિંગ: LICના શેર લિસ્ટ થતાંની સાથે જ 12 ટકાથી વધુ ઘટ્યા, રોકાણકારો પહેલા જ દિવસે જ નુકશાન

Google News Follow Us Link

મહિનાઓની રાહ જોયા બાદ આજે સરકારી વીમા કંપની LICના શેર ઓપન માર્કેટમાં લિસ્ટ થયા હતા. જો કે શેરબજારમાં LICની શરૂઆત સારી રહી નથી. ગ્રે માર્કેટમાં શૂન્યથી નીચેના પ્રીમિયમ પર ટ્રેડિંગ કર્યા પછી LICના શેર BSE પર લિસ્ટ થતાંની સાથે જ તેની પાસે 12 ટકા કરતાં વધુનો ઘટાડો નોંધાયો છે. લિસ્ટિંગ પછી, LICનો શેર પ્રથમ દિવસે 12.60 ટકા અથવા રૂ. 119.60 ઘટીને રૂ. 829 પર ખૂલ્યો હતો. વધુ અપડેટ કરીએ છીએ….

LIC IPO LISTING LIVE: ટૂંક સમયમાં LICના શેરનું બજારમાં લિસ્ટિંગ, ઇશ્યૂ 2.95 ગણો સબસ્ક્રાઇબ થયો છે

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version