Site icon સોહમ 24 ન્યુઝ

વીજળી બની આકાશી આફત: ગુજરાતમાં અઠવાડિયામાં વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં 5નાં મોત, વીજળી થતી હોય ત્યારે આ 14 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

વીજળી બની આકાશી આફત: ગુજરાતમાં અઠવાડિયામાં વીજળી પડવાની જુદી જુદી ઘટનામાં 5નાં મોત, વીજળી થતી હોય ત્યારે આ 14 બાબતોનું ખાસ ધ્યાન રાખવું

Google News Follow Us Link

ગુજરાતમાં ચોમાસું દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યું છે. ધીમે ધીમે આગળ વધતા ચોમાસાથી ઘણા જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, વરસાદની સાથે કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે. રાજ્યમાં અઠવાડિયામાં જ વીજળી પડવાની ઘટનામાં 5 લોકોના મોત થયા છે. એવામાં ચોમાસામાં આકાશી વીજળી પડવાનો બનાવ બને ત્યારે અગમચેતી કે સાવધાની રાખીને દુર્ઘટનાને અટકાવી શકાય છે. એવામાં તાપી જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આકાશી વીજળી પડવાની ઘટના સંભાવના જણાય ત્યારે અથવા વીજળી પડ્યા બાદ શું કરવું તે અંગે લોકોને કેટલાક સૂચનો કરવામાં આવ્યા છે જે રાજ્યભરના લોકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

આકાશી વિજળી થતી હોય તે દરમિયાન રાખવાની સાવચેતીઓ

મેરા હત્યાકેસ: કપૂત; રોકડા રૂ.2 લાખ અને જમીન માટે પુત્રે નિદ્રાધીન માતાપિતાને કાયમ માટે સુવાડી દેવા કાવતરું ઘડ્યું હતું

વીજળી થતી હોય તે સમયે તમે ઘરની અંદર હોય તો શું કરવું?
આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોય તો શું કરવું?

Sonam Kapoor Baby Shower: સોનમ કપૂરનું બેબી શાવરની લંડનમાં થઇ પાર્ટી, દાઢી- મૂછોમાં વ્યક્તિએ ગાયા ગીતો, VIRAL VIDEO

વીજળી પડવાની શકયતા જણાય ત્યારે શું કરવું?
વિજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી શું કરવું?

KK Death: KK ના ચહેરા અને માથાના ભાગે ઈજા, પોલીસે દાખલ કર્યો કેસ, પૂછપરછ શરૂ

આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે શું કરવું?
અઠવાડિયામાં વીજળી પડવાથી થયેલી મોતની ઘટનાઓ

મોતના 10 દિવસ બાદ ફરિયાદ: ભાભરમાં છેડતીનો ભોગ બનેલી છાત્રાનો આપઘાત, શિક્ષકની ધરપકડ

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version