Dance Competition – લીટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલના ભૂલકાઓએ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો
સુરેન્દ્રનગર શહેરની લીટલ ઓર્કિડ પ્રિસ્કૂલના નાના ભૂલકાઓએ ઓમ એકેડેમી દ્વારા આયોજિત ઇન્ડિયા ઓપન ગુજરાત ડ્રીમ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં કુલ 180 સ્પર્ધકો જોડાયા હતા. જેમાં સૌથી નાના સ્પર્ધકોમાં લીટલ ઓર્કિડ પ્રિસ્કૂલના બ્ચાંઓને દેશભક્તિ સોંગ ઉપર ડાન્સ કરીને સૌના દિલ જીતી લીધા હતા. જે માટે શાળા પરિવાર તથા વાલીઓએ જહેમત ઊઠાવી હતી.
Dress-up event – લિટલ ઓર્કિડ પ્રિ-સ્કૂલમાં વિદ્યાર્થીઓએ વેશભૂષા કાર્યક્રમમાં પાત્રો ધારણ કર્યા