Site icon સોહમ 24 ન્યુઝ

ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક ઉજવણી કરાઇ

ધ્રાંગધ્રા શહેરમાં ભગવાન પરશુરામ જયંતીની સાદગીપૂર્વક સાથે માત્ર પૂજા અર્ચના કરીને કરાઇ ઉજવણી. આજે સમગ્ર ભારતભરમાં પરશુરામ જયંતિ, અખાત્રીજ તેમજ રમજાન ઈદની ઉજવણી સાદગીથી થઈ રહી છે.

ત્યારે ધ્રાંગધ્રા શહેરના બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામ જયંતીને દિવસે ભગવાનને પવિત્ર ગંગાજળ અને દૂધથી સ્નાન કરાવી ફૂલોનો શણગાર કરી પૂજા-અર્ચના કરવામાં આવી સાથે-સાથે હાલની પરિસ્થિતિને અનુલક્ષી સરકારની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક અને સેનિટાઇઝરનું ચુસ્ત પણે પાલન કરવામાં આવ્યું હતું.

પૂજા-અર્ચના પછી ગાયોને ઘાસ, હળવો નાસ્તો બાળકોને વહેંચવામાં આવ્યો હતો આ સાથે ચાલતી મહામારી સામે લડવા અને દેશને મહામારીમાંથી મુક્ત કરવા ભગવાન પરશુરામ સાથે પ્રાર્થના કરવામાં આવી હતી.

આજ રોજ પરશુરામ જ્યંતી નિમિત્તે પશુરામના મંદિરે બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચન કરવામાં આવે દર વર્ષે આમ તો મોટી સંખ્યામાં પરશુરામ જયંતિ નિમિત્તે બ્રાહ્મણો ભેગા થઈ શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે.

સુરેન્દ્રનગર વઢવાણ ઝાલાવાડનાં ઉદ્યોગકારોએ ઓક્સિજન બોટલ માટે મહત્વનાં એવા વાલ્વનું ઉત્પાદન શરૂ કર્યું

પરંતુ અત્યારે કોરોનાની મહામારીના કારણે સરકારશ્રીની ગાઇડલાઇન મુજબ અત્યારે જુથ્થ સંખ્યામાં અમે લોકોએ પરશુરામ દાદાની આરતી પૂજા અર્ચન કર્યા અને સરકારની ગાઈડલાઈન મુજબ જે પાલન અમે પણ કર્યું છે સાથે સાથે અમે આજે પરશુરામ દાદાને એટલી પણ બધા ભેગા થઈએ અને પ્રાર્થના કરી કે જે આજે વિશ્વમાં કોરોનાના જે મહામારી થઈ રહી છે. તે પરશુરામ દાદા કૃપા કરી અને વિશ્વને તમે આ કોરોના બીમારી દૂર કરો એવી સાથે બધા ભૂદેવોએ પ્રાથના કરી.

વઢવાણ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ પાસે આવેલી નર્સરીમાંથી લાકડા કાપી સમશાનમાં નખાયા

વધુ સમાચાર માટે…

Exit mobile version