સાયલા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક-કમ-કુકની નિમણૂંક કરાશે
- મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક-કમ-કુકની નિમણૂંક કરાશે
મામલતદારશ્રી- સાયલાની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સાયલા તાલુકાના સેજકપર ગામ- શાંતિનગર ખાતે
મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કુકની નિમણૂંક કરવાની થતી હોય, આ
જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, સાયલા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારો સાથે તા. ૨૦.૩.૨૦૨૧ સુધીમાં મામલતદાર કચેરી ધ્રાંગધ્રા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાના રહેશે.
સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ