Site icon સોહમ 24 ન્યુઝ

ચુડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

Manager Cum Cook – ચુડા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર માટે સંચાલક કમ કૂકની નિમણૂક કરાશે

Google News Follow Us Link

ચુડા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ચુડા તાલુકાની કેન્દ્ર નંબર-11 મોજીદડ કન્યા શાળા તથા કેન્દ્ર નંબર-40 ભાણેજડા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર માટે ખાલી પડેલ જગ્યા ઉપર સંચાલક-કમ-કૂકની નિમણૂક કરવાની થતી હોય, આ જગ્યા માટે જે ઉમેદવાર ફરજ બજાવવા ઇચ્છતા હોય તે ઉમેદવારોએ નિયત નમૂનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી, મધ્યાહન ભોજન યોજના શાખા–ચુડા ખાતેથી રૂબરૂ મેળવી અને સંપૂર્ણ વિગત ભરી જરૂરી આધારોની નકલ સાથે આગામી તા.28-12-2022 સુધીમાં મામલતદાર કચેરી-ચુડા ખાતે જાહેર રજાના દિવસો સિવાય પરત કરવાનું રહેશે.

વઢવાણમાં જીઆઇડીસી છતાં સૌથી વધુ 4650 બેરોજગાર, ઓછો પગાર મળતાં સ્થળાંતર વધ્યું

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

Exit mobile version