Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની તૈયારી દર્શાવતાં બજારો સૂમસામ બની

સુરેન્દ્રનગર શહેરની વિવિધ બજારોમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખી સહયોગ આપતા બજારો સૂમસામ બની. સુરેન્દ્રનગર શહેરમાં કોરોનાએ કાળો કેર મચાવતા શહેરીજનોની ચિંતામાં વધારો કરી દીધો છે. ત્યારે કોરોનાની ચેનને તોડવા માટે વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય પણ લીધો છે.

ત્યારે આ પરિસ્થિતિમાં કોરોનાની બીજી લહેરમાં સુરેન્દ્રનગર જાણે સપળાયું હોય તેવી પરિસ્થિતિ ઉદભાવતા સુરેન્દ્રનગરના જુદા-જુદા વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન રાખવાની તૈયારી દર્શાવતાં લોકડાઉનનો નિર્ણય લઈને પોતાના ધંધા-રોજગાર બંધ રાખ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ

જેના ભાગરૂપે સુરેન્દ્રનગરમાં બીજા દિવસે પણ વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓએ લોકોના આરોગ્યની ચિંતા વ્યકત કરીને પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને સ્વૈચ્છિક લોકડાઉનમાં સહયોગ આપતા બજારો સૂમસામ બની હતી.

સુરેન્દ્રનગરના થાનગઢ નગર પાલિકાના પ્રમુખ દ્વારા ICU બેડ સાથેનું કોવિડ સેન્ટર ફાળવવાની માંગ કરાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version