Site icon સોહમ 24 ન્યુઝ

પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

પરિણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ

વઢવાણ તાલુકાના ખારવા ગામના ચંદુભાઇ વેલજીભાઈની દીકરી વર્ષાને હિતેષ જયસુખભાઇ સાથે પરણાવેલી હતી. ત્રણ વરસ બાદ ઘરના સભ્યો ભેગા મળીને ઘરકામ બાબતે અને છોકરા રાખવા બાબતે અવારનવાર શારીરિક-માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા.

આથી પરિણીતા વર્ષાએ કંટાળી જઇ પોતાના ઘેર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી.

પરિસ્થિતી એટલી હદે વણસી છે કે હૉસ્પિટલોમાં તમામ બેડ ફૂલ

બનાવ અંગે મૃતકના પિતા ચંદુભાઇએ પતિ હિતેષ જયસુખભાઇ, સસરા જયસુખ ભુદરભાઇ અને સુનીલ કિશનભાઈ સહિત ત્રણ સામે વર્ષાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ વઢવાણ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે.

વઢવાણ સુરેન્દ્રનગરની પરશુરામ સોસાયટીમાં પોલીસના જુગારધામ પર દરોડા, ત્રણ સામે ફરિયાદ દાખલ

વધુ સમાચાર માટે…

Exit mobile version