- Advertisement -
Homeલોકલ સમાચારઓમકાર વિદ્યાલયમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

ઓમકાર વિદ્યાલયમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

- Advertisement -

ઓમકાર વિદ્યાલયમાં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો

51 દીકરીઓને દત્તક લેવાઈ

  • સુરેન્દ્રનગર ઓમકાર વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો.
  • 60 મહિલાઓને સન્માનપત્ર આપીને ૫૧ જેટલી દીકરીઓને દત્તક લેવામાં આવી હતી.
ઓમકાર વિદ્યાલય માં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, 51 દીકરીઓને દત્તક લેવાઈ
ઓમકાર વિદ્યાલય માં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, 51 દીકરીઓને દત્તક લેવાઈ

સુરેન્દ્રનગર ઓમકાર વિદ્યાલય ખાતે માતૃ શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સુરેન્દ્રનગર દ્વારા યોજાયો હતો. જેમાં 60 મહિલાઓને સન્માનપત્ર આપીને ૫૧ જેટલી દીકરીઓને દત્તક લેવામાં આવી હતી. યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના ભરતસિંહ ચાવડા તેમજ દિપ્તીબેન, ડીપીઓ મીતાબેન ગઢવી, પદ્મ શ્રી મુક્તાબેન ડગલી, ડોક્ટર નેહલબેન પંડ્યા વિગેરેઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

ઓમકાર વિદ્યાલય માં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, 51 દીકરીઓને દત્તક લેવાઈ
ઓમકાર વિદ્યાલય માં માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો, 51 દીકરીઓને દત્તક લેવાઈ

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ

Action- 2 કલાકમાં જ 110થી વધુની સ્પિડે દોડતા 15 વાહનને 30 હજારનો દંડ Google News Follow Us Link સુરેન્દ્રનગર જિલ્લામાં આડેધડ ચાલતા ટ્રાફિકને નિયંત્રીત કરવા માટે ફરજ બજાવતી ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ગુરૂવારે લીંબડી નેશનલ હાઇવે પર ઇન્ટર સેપટર વાનથી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આ હાઇવે પર 2 કલાકમાં જ 15 ચાલકોને ઇ-ચલણ આપીને રૂ. 30,000નો દંડ કરાયો હતો. બીજી તરફ હાઇવે પર આ ચાલકો...