Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી

વઢવાણ સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ મેડિકલ સ્ટોર ધારકે મહામારીનાં સમયમાં મેડિસિન રાહત ભાવે આપવાની જાહેરાત કરી. સુરેન્દ્રનગરમાં જિલ્લા વાસીઓ કોરોનાની મહામારીનો સામનો કરી રહ્યા છે.

ત્યારે હાલ લોકડાઉન જેવી પરિસ્થિતીમાં ધંધા-રોજગારને પણ અસર પોંહચી છે. સાથે કેટલાક પરિવારો આર્થિક સંક્રમણ અનુભવી રહ્યા છે.

ત્યારે આ પરિવારોને કોરોનાની મહામારીમાં મદદરૂપ થવાના ભાગરૂપે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ શ્રી રામ મેડિસિન દ્વારા ધારાસભ્ય ધનજીભાઇ પટેલના સહયોગ થકી લોકોને રાહતરૂપ બનવાનો અભિગમ દાખવામાં આવ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગર રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા સન્માન કોરોના યોધ્ધાને શીર્ષક હેઠળ સન્માનિત કરાયા

જેમાં હાલમાં ચાલી રહેલી કોરોનાની વૈશ્વિક મહામારીમાં જાહેર જનતાના હિતર્થે કોવિડ-19ની મેડિસિન 20% નું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યાનું બોર્ડનું બેનર લગાવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર સી.યુ.શાહ હોસ્ટેલ ખાતે 150 સાદા બેડની વ્યવસ્થા કરાઇ

વધુ સમાચાર માટે…

Exit mobile version