Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ રોટરી ક્લબ અને ઝાલાવાડ ચેમ્બર સહિતના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન કરાયું

વઢવાણ રોટરી ક્લબ અને ઝાલાવાડ ચેમ્બર સહિતના સંયુક્ત ઉપક્રમે મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન કરાયું. ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સ અને રોટરી ક્લબ ઓફ વઢવાણ સીટી તેમજ વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન તથા સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે શનિવારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઘર પાસે રસ્તો સાફ કરતી મહિલાને પાડોશીએ માર માર્યો

જેમાં મોબાઈલ બ્લડ ડોનેશન વાનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર પ્રશાંત જાની ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. હાલ કોરોનાની મહામારીના કપરા સમયમાં લોહીની તાતી જરૂરિયાતને ધ્યાને રાખી દરરોજ 20 થી 25 યુનિટ લોહી એકત્રિત કરવાનો આત્મવિશ્વાસ પણ આ તકે વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર પંચવટી કોમ્પલેક્ષમાં થયેલ ચોરીના ગુનામાં એલ.સી.બી. એ બે ઇસમોને ઝડપી લીધા

વધુ સમાચાર માટે…

Exit mobile version