Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે પાલિકાના કર્મીએ વેક્સિનના બંને ડોઝ લઈને લોક ઉપયોગી સંદેશ આપ્યો

સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે પાલિકાના કર્મીએ વેક્સિનના બંને ડોઝ લઈને લોક ઉપયોગી સંદેશ આપ્યો. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીને કોરોના વેક્સિનના બંને ડોઝ લઈને લોકોના મનમાં રસી પ્રત્યે રહેલો બ્રહ્મ દૂર કરવાનો સંદેશ આપ્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરના મેળાના મેદાનમાં પશુ-પક્ષીઓ માટે ચણ અને ચોખ્ખું પીવાના પાણીની વ્યવસ્થા કરાઇ

પાલિકામાં ફરજ બજાવતા કર્મચારી વિપુલસિંહ પરમાર સુરેન્દ્રનગર રંભાબેન ટાઉનહોલ ખાતે કાર્યરત વેક્સિન સેન્ટર ઉપર વેક્સિનનો સેકન્ડ ડોઝ લઇ લીધો હતો અને લોકોને તેમનો વારો આવે ત્યારે કોરોના વેક્સિન વિના સંકોચે લેવાનો સંદેશ પણ આપ્યો હતો.

સુરેન્દ્રનગર રતનપર શક્તિનગર વિસ્તારમાં ઉકાળા વિતરણનો 600થી વધુ લોકોએ લાભ લીધો

વધુ સમાચાર માટે…

Exit mobile version