ચોટીલામાં વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ માં ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું

Photo of author

By SOHAM 24 NEWS

ચોટીલામાં વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ માં ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું

Google News Follow Us Link

ચોટીલામાં વર્ષની પ્રથમ કાર્તિકી પુર્ણિમાએ માં ચામુંડાના દર્શન કરવા માનવ મહેરામણ ઊમટ્યું

  • યાત્રાધામ ચોટીલા ખાતે કાર્તિકી પૂનમે ભાવિકો ઉમટ્યા
  • દેવ દિવાળી-કાર્તિકી પૂનમના પાવન દિવસે માં ચામુંડાના દર્શન

સુરેન્દ્રનગર જિલ્લાનાં યાત્રાધામ ચોટીલા ખાતે દેવ દિવાળી-કાર્તિકી પૂનમના પાવન દિવસે માં ચામુંડાના દર્શન કરવા ભાવિકો ઉમટી પડ્યા હતા. દર પૂનમ ભરવા આવતા દર્શનાર્થીઓ ઉપરાંત શુક્રવારની પૂનમ મોટી પૂનમ હોવાથી ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. દર્શનાર્થીઓએ માં ચામુંડાના દર્શન કરી ભાવવિભોર બન્યા હતા.

કાપડ થશે મોંઘુ, વેપારીઓ પર વધેલો GST નો માર ગ્રાહકોને સહન કરવો પડશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link