Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરમાં હર ઘર ધ્યાન હર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત આગામી રવિવારે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન

Organizing Yoga Camp – સુરેન્દ્રનગરમાં હર ઘર ધ્યાન હર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત આગામી રવિવારે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન

Google News Follow Us Link

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના 33 જિલ્લા અને 8 મહાનગરપાલિકાઓમાં કુલ 41 સ્થળોએ એક સાથે અને એક જ સમયે હર ઘર ધ્યાનહર ઘર યોગ કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિઃશુલ્ક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તારીખ 26 માર્ચ રવિવારના રોજ સવારે 6 થી 8 કલાકે સી.યુ.શાહ હોસ્પિટલ સામેવડવાળા સરસ્વતી વિદ્યાલયસુરેન્દ્રનગર ખાતે શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરની યોગપ્રેમીધ્યાનમાં અભિરુચિ ધરાવનાર જનતાને શારીરિક માનસિક તથા આધ્યાત્મિક ઉન્નતિ માટે ઉપસ્થિત રહેવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા યોગ કોર્ડીનેટર દ્વારા જાહેર આમંત્રણ પાઠવાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હીટ વેવથી બચવા માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version