Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી. સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસે જનસેવા એ જ પ્રભુસેવા ના વાક્યની ચરિતાર્થ ઠેરવ્યું. સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા કોરોના પોઝિટિવ જરૂરિયાતમંદ દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવાના આશયથી વઢવાણ જીઆઈડીસીમાં સુરેન્દ્રનગર જિલ્લા ઓક્સિજન સિલિન્ડર બેંક કાર્યરત કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર વઢવાણ વિસ્તારના જીઆઇડીસી વિસ્તારમાં ઓક્સિજન બેંક કાર્યરત કરી

આમ જનસેવા એ જ પ્રભુસેવા સુત્રને સાર્થક કરતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કોરોનાની મહામારીમાં પણ શહેરીજનોને હુંફ આપવાની સહારનીય કામગીરી કરતા શહેરીજનો વિશ્વાસ જીત્યો છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં કોરોના સંક્રમણ અટકાવવા માસ્ક ફરજિયાત બાંધવવા વેપારીઓએ નવી પહેલ શરૂ કરી

આમ સુરેન્દ્રનગર વઢવાણ ઇન્ડસ્ટ્રીઝ એસો.ના ગ્રાઉન્ડમાં સુરેન્દ્રનગર જિલ્લા ઓક્સિજન બેંકનો શુભારંભ કરવામાં આવતા એક કલાકમાં 70 જેટલા ઓક્સિજન સિલેન્ડર ભરીને સુરેન્દ્રનગરની તમામ હોસ્પિટલોમાં જે સારવાર લઈ રહેલા દર્દીઓને પહોંચાડવા માટેની પોલીસે કામગીરી કરી છે. આમ પોલીસે જનસેવા એ જ પ્રભુસેવા ના સૂત્ર ને સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસે સાર્થક કરી બાતવ્યું છે.

સુરેન્દ્રનગર જોરાવનગરમાં અજમો, કપૂરની ગોટી સાથેના પેકેટ તૈયાર કરી 3000થી વધુ પેકેટનું વિતરણ કરાયું

વધુ સમાચાર માટે…

Exit mobile version