Site icon સોહમ 24 ન્યુઝ

ઝેરી દવા પી મહિલાનો આપઘાત

ઝેરી દવા પી મહિલાનો આપઘાત

ઝેરી દવા પી મહિલાનો આપઘાત

હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા 50 વરસના અમૃતાબેન વેલજીભાઈ કાચરોલા નામની મહિલાને શરીરે બહુ ખંજવાળ આવતી હોય અને બળતરા થતી હોવાથી બિમારીથી કંટાળીને અનાજમાં નાંખવાની ઝેરી દવા પી લીધી હતી.

વિરમગામથી લખતર થઈ સુરેન્દ્રનગર જવાના માર્ગને ચાર માર્ગીય કરાશે

મોરબી સરકારી હૉસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન અમૃતાબેન વેલજીભાઈનું મૃત્યુ થયું હતું. હળવદ પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે જાણ થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણ કોઠારીયા રોડ ઉપર આવેલ બાપા સીતારામની મઢૂલી પાસેથી બોલેરો ગાડીના ચાલક ઝડપાયો

Exit mobile version