Site icon સોહમ 24 ન્યુઝ

માતા-પુત્રીને માર મારતા પોલીસ ફરિયાદ

માતા-પુત્રીને માર મારતા પોલીસ ફરિયાદ

માતા-પુત્રીને માર મારતા પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગરમાં અંધ વિદ્યાલય નજીક આવેલા સહયોગ પાર્કમાં રહેતા માનગર તુલસીગર ગોસાઈની પત્નીને અને દીકરીને વિશાલ રાઠોડ હેરાન-પરેશાન કરતો હોવાથી ઠપકો આપ્યો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર ભાજપ કાર્યાલય ખાતે રામ નવમીના પાવન પર્વ ઉપર અટલ જન કલ્યાણ રથનું પ્રસ્થાન કરાવ્યું

આથી વિશાલ રાઠોડે મનદુઃખ રાખીને ગાળો આપી હતી. વિશાલના ભાઈ અને તેની માતાએ ઉશ્કેરાઈ જઈને લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવની એ ડિવિઝન પોલીસ મથકે માનગર ગોસાઈએ ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ-શોકાંજલિ અર્પણ કરતો કાર્યક્રમો યોજાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version