Site icon સોહમ 24 ન્યુઝ

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વલસાડ ગુંદલાવ ચોકડી સહિત તાલુકામાં પોલીસે વાહન ચેકીંગ હાથ ધર્યું

વલસાડ તાલુકામાં વધતા જતા સંક્રમણને અટકાવા પોલીસે હાઇવે ઉપર વાહન ચેકિંગ હાથ ધર્યું. વલસાડ તાલુકામાં વાહનચેકિંગ દરમિયાન 14 વાહનચાલકો સામે FIR વલસાડ તાલુકામાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલની સુચના મુજબ વલસાડ સીટી, રૂલર અને ડુંગરી પોલીસે પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું.

વઢવાણ સુરેન્દ્રનગરમાં સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયમાંથી કુરિયર કંપનીઓને મુક્તિ આપવા કલેકટરને રજૂઆત કરાઈ

જેમાં કાર અને રિક્ષામાં સોશયલ ડિસ્ટન્સનો ભંગ કરતા રૂરલ પોલીસે સાત, સિટી પોલીસે બે અને ડુંગરી પોલીસે પાંચ વાહનચાલકો સામે નિયમ મુજબ FIR નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વઢવાણ સુરેન્દ્રનગરના જોરાનગર ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

વધુ સમાચાર માટે…

Exit mobile version