સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અંગે કાર્યક્રમ યોજાયા

Photo of author

By rohitbhai parmar

સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અંગે કાર્યક્રમ યોજાયા

Google News Follow Us Link

સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અંગે કાર્યક્રમ યોજાયા

  • દેદાદરા ગામની પ્રાથમિક શાળામાં “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનું આયોજન
  • સરા ગામની પ્રાથમિક શાળામાં નિબંધ અને ચિત્ર સ્પર્ધા

સુરેન્દ્રનગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન(ગ્રામીણ) યોજના અંતર્ગત થાનગઢ તાલુકાના સરોડી અને વઢવાણ તાલુકાના દેદાદરા ગામની પ્રાથમિક શાળામાં ગત તા.21/09/2022નાં રોજ “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા અંગે કાર્યક્રમ યોજાયા

આ કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અંગેની જાગૃત્તિ અને સિંગલયુઝ પ્લાસ્ટિકનાં ઉપયોગ પર પ્રતિબંધ માટે થાનગઢ અને વઢવાણ તાલુકાના સ્વચ્છ ભારત મિશન(ગ્રા)નાં કર્મચારીઓ તથા શાળાના શિક્ષકોના સહયોગથી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા.

સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં ચૂંટણી નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link