Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું

વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું

સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીના સ્ટેચ્યુ પાસે સમારકામ હાથ ધરવામાં આવ્યું. સુરેન્દ્રનગર શહેરની મધ્યે આંબેડકર ચોકમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનું સ્ટેચ્યુ આવેલ છે ત્યારે આ જગ્યા ઉપર સ્ટેચ્યુ ફરતે જાળીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર દાળમિલ રોડ પર પાણી પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું

સ્ટેચ્યુ ફરતે નાખવામાં આવેલ જાળીની જગ્યા સુવ્યવસ્થિત કરવાના ભાગરૂપે કામગીરી હાથ ધરવામાં આવી
હોવાનું જાણવા મળ્યું છે

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરમાં રાત્રિ કર્ફ્યૂના પહેલા દિવસે નવાણું પોઇન્ટ નવાણું ટકા રાત્રિ કરફ્યુનો અમલ જોવા મળીયો

Exit mobile version