ઉમરગામના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા તુરંત એનું રેસ્ક્યુ કરાતો વિડિયો થયો વાઇરલ

Photo of author

By SOHAM 24 NEWS

ઉમરગામના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા તુરંત એનું રેસ્ક્યુ કરાતો વિડિયો થયો વાઇરલ

  • ઉમરગામ ના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ ગઇ કાલના રોજ નદીમાં ઝંપલાવ્યો હતો.
  • જેનો વિડીયો આજરોજ વાયરલ થયો છે.
  • નાયબ કલેકટર ઉમરગામ અને મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી.
ઉમરગામના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા તુરંત એનું રેસ્ક્યુ કરાતો વિડિયો થયો વાઇરલ
ઉમરગામના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવતા તુરંત એનું રેસ્ક્યુ કરાતો વિડિયો થયો વાઇરલ

વલસાડ: ઉમરગામ ના નારગોલ બ્રિજ પરથી એક યુવતીએ ગઇ કાલના રોજ નદીમાં ઝંપલાવ્યો હતો. જેનો વિડીયો આજરોજ વાયરલ થયો છે. તેની માહિતી પણ જે પ્રમાણે બહાર આવી છે. જ્યારે આ યુવતીએ નદીમાં ઝંપલાવ્યો હતો ત્યારે નાયબ કલેકટર ઉમરગામ અને મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી. અને યુવતીને છલાંગ મારતા જોઈતું તુરંત તેને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. તેઓ પેટ્રોલિંગમાં જ હોય બોટમાં હોય માછીમારો પણ સાથે હોય સ્થાનિક માછીમારો પણ બોટમાં સવાર હોય તેઓએ તુરંત યુવતીને બચાવી લીધી હતી. યુવતી હાલ સ્વસ્થ છે. અધિકારીઓ અને માછીમારોની સમયસૂચકતાથી યુવતી બચી ગઇ હતી હાલ આ વિડીયો વિસ્તારમાં વાયરલ થઇ રહીયો છે.

સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ