Site icon સોહમ 24 ન્યુઝ

પાટડી સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી – ઇકો મશીનના અભાવે હાલાકી

પાટડી સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી – ઇકો મશીનના અભાવે હાલાકી

પાટડી સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી – ઇકો મશીનના અભાવે હાલાકી

પાટડી વિસ્તારની સૌથી મોટી એકમાત્ર સરકારી હૉસ્પિટલ સામાન્ય વર્ગના દર્દીઓ માટે આશિર્વાદ સમાન ગણાય છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં અગરિયા વસવાટ કરી રણમાં કામ કરતા હોવાથી મફત અને ઓછા ખર્ચે સરકારી હૉસ્પિટલમાં સારવાર થતી હોવાથી મોટા ભાગના લોકો સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં જ આવતા હોય છે.

થાનગઢ જામવાડી વિસ્તારમાં વીજ શોકથી પશુનું મોત નિપજયુ, જીવદયા પ્રેમીઓમાં અરેરાટી

પરંતુ આ સરકારી હૉસ્પિટલમાં સોનોગ્રાફી મશીન કે હાર્ટના દર્દીઓ માટે ઈકો મશીનની પણ સુવિધા નથી. જેના કારણે બિમાર દર્દીઓને પાટડીથી પ્રાયવેટ, વાહનના ભાડા ખર્ચીને સુરેન્દ્રનગર કે પાટડી સુધી લાંબુ થવું પડે છે. જરૂરિયાતવાળા મશીનના અભાવે દર્દીઓને હાલાકી પડતી હોવાની તાત્કાલિક મશીન મૂકવાની માંગ તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઈ ડોડિયા અને પાલિકા પ્રમુખ મોલેશભાઈ પરીખને રજુઆત કરી સમસ્યા ઉકેલવાની માંગ કરી હતી.

વધુ સમાચાર માટે…

સુરેન્દ્રનગર વઢવાણ મામલતદાર ઓફિસમાં ચાર જેટલા કોમ્પ્યુટર ઓપરેટરો કોરોના સંક્રમિત થતા કામગીરી બંધ

Exit mobile version