Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગર હેન્ડલૂમ વિસ્તારમાં આડુ અવળુ મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો,પોલીસ ફરિયાદ નોંધાઇ

સુરેન્દ્રનગરનું વિસ્તારમાંથી મોટર સાયકલ ચલાવતા બાઇક ચાલક ઝડપાયો. સુરેન્દ્રનગરનું વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા પેટ્રોલિંગ જારી હતું તે દરમિયાન આંબેડકર ચોક તરફ એક tvs ચાલક પોતાનું મોટરસાયકલ જાહેર રોડ પર આડું અવળુ ચલાવતા પોલીસના હાથે ઝડપાઇ ગયો હતો. આથી પોલીસે તપાસ કરતા ઇસમએ જાહેરમાં પાસ પરમીટ વગર કેફી પીણું પીને મોટર સાયકલ ચલાવતા ઝડપાઇ જતાં ખુલવા પામ્યું હતું. આથી આ બનાવમાં પોલીસ કર્મચારી જીલાણીભાઇ કુરેશીએ ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રહેતા અજયભાઈ કાનજીભાઈ કાલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ પારઘી ચલાવી રહીયા છે.

ખેરાળી કેનાલના પુલ પાસેથી પીધેલ હાલતમાં ઝડપાયેલ ઈસમ સામે ફરિયાદ નોંધાઇ

Exit mobile version