Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો”

Surendranagar ITI – સુરેન્દ્રનગર આઈ.ટી.આઈ. ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજ યોજાશે “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો”

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણેઔધોગિક તાલીમ સંસ્થાસુરેન્દ્રનગર ખાતે તા.13 ફેબ્રુઆરીના રોજગારીની ઉત્તમ તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી કુલ 125 જગ્યાઓ માટે જિલ્લા કક્ષાનો “પ્રધાનમંત્રી નેશનલ એપ્રેન્ટીસ ભરતી મેળો” યોજાનાર છેજેમાં ભાગ લેવા માટે આઈ.ટી.આઈ.ના તમામ ટ્રેડ પાસ તેમજ ધોરણ-8,9,10,12 પાસ તથા ડીપ્લોમાબી.એસ.સી.બી.કોમ.બી.એ.અને અન્ય સ્નાતક કક્ષાની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારોએ તમામ શૈક્ષણિક પ્રમાણપત્રોની નકલ અને બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તા.13/02/2023ના રોજ સવારે 10:00 વાગ્યે આઈ.ટી.આઈ. સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત થવાનું રહેશે તેમ યાદીમાં જણાવ્યું છે.

માહિતી બ્‍યુરોસુરેન્‍દ્રનગર:

અરૂણા ડાવરા

સાયલા તાલુકામાં તા.22મી ફેબ્રુઆરીનાં રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version