Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જોરાવરનગર તાબાના ફૂલગ્રામ ગામે રેઇડ પડી, ચાર ઝડપાયા બે નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર જોરાવરનગર તાબાના ફૂલગ્રામ ગામે રેઇડ પડી, ચાર ઝડપાયા બે નાસી છૂટ્યા

સુરેન્દ્રનગર જોરાવરનગર તાબાના ફૂલગ્રામ ગામે રેઇડ પડી, ચાર ઝડપાયા બે નાસી છૂટ્યા

જોરાવરનગર તાબાના ફૂલગ્રામ ગામે જુગાર ઝડપાયો ચાર ઝડપાયા બે નાસી છૂટ્યા. જોરાવરનગર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ફૂલગ્રામ ગામે તળાવની અંદર જાહેરમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી.

આથી પોલીસે બાતમીના આધારે રેઇડ પડતાં ચાર જેટલા ઈસમો ઝડપાયા હતા જ્યારે બે ઈસમો નાસી છુટતાં તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે આ બનાવમાં રોકડા રૂપિયા 14670 બે મોટરસાયકલ કિંમત રૂપિયા 25 હજાર મળી કુલ રૂપિયા 39,670 નો મુદ્દામાલ ઝડપી લીધો છે.

વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વેપારીઓ અને દુકાનદારો દ્વારા આજથી સ્વૈચ્છિક લોકડાઉનનો કડક અમલ

બનાવની પોલીસ કર્મચારી રાજેશભાઈ હેરમાંએ ફૂલગ્રામ ગામે રહેતા પ્રવિણભાઇ રાઠોડ, શૈલેષભાઇ પરમાર, ભુપતભાઈ સારલા, હિતેશભાઈ મેમકીયા, રાકેશભાઈ જીડીયા, મુકેશભાઈ ભીખાભાઈ છ સામે ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ ચૌહાણ ચલાવી રહ્યા છે.

પોરબંદર સંભવિત વાવાઝોડાને લઈને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયાએ બેઠક યોજી

વધુ સમાચાર માટે…

Exit mobile version