Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ બહાર દેશી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ બહાર દેશી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ

સુરેન્દ્રનગર વઢવાણ શિયાણીની પોળ બહાર દેશી દારૂ સાથે ઝડપાયેલ ઈસમ સામે પોલીસ ફરિયાદ

વઢવાણ શિયાણીની પોળ બહાર દેશી દારૂ સાથે ઝડપાયેલી સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. વઢવાણ વિસ્તારના શિયાણી પોળ બહાર બરફના કારખાના પાસે 01 જૂનના રોજ રાત્રીના સમયે દારૂ સાથે એક ઈસમ ઝડપાતા પોલીસ ફરીયાદ થવા પામી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં મહિલા ટ્રાફિક પીએસઆઇ ચંદ્રિકાબેન એરવાડીયા દ્વારા લારી ધારક ઉપર હુમલો

બનાવમાં પોલીસે ઝડપાયેલા ઈસમ પાસેથી ગેરકાયદેસર પાસ પરમીટ વગર દેશી દારૂ સાથેનો મુદ્દામાલ ઝડપી લઇ તપાસ હાથ ધરી છે. આ બનાવની મફતીયુપરુ વિસ્તારમાં રહેતા કિશનભાઇ બચુભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર દેવીસંગ ચૌહાણ ચલાવી રહ્યા છે.

સુરેન્દ્રનગર વઢવાણ દુધરેજ સરસ્વતી વિદ્યાલયના આચાર્ય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version