Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ સંભાળતા બહુમાન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ સંભાળતા બહુમાન કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ સંભાળતા બહુમાન કરવામાં આવ્યું

વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ ચાર્જ સંભાળતા બહુમાન કરવામાં આવ્યું. વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે એમ.જી.રથવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિપિનભાઇ ટોળીયાના પાર્થિવ દેહને અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા

વેળાએ પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ગંભીરસિંહ બોરાણાએ તેમજ યુનિટના કારોબારી સભ્યો ઉપસ્થિત રહીને શાલ ઓઢાડી તેમજ વઢવાણ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે તેઓને આવકાર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

સુરેન્દ્રનગર વઢવાણ એસ.એસ.વ્હાઈટ કું.ના માલિકની પત્નીનાં જન્મદિવસની ઉજવણીમાં કર્મચારીઓએ રક્તદાન કર્યું.

વધુ સમાચાર માટે…

Exit mobile version