Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ

થાનગઢ પાલિકા દ્વારા શાકમાર્કેટમાં થડા અને દુકાન ધારકોને બાકી લેણાં ભરપાઈ કરવા તાકીદ કરાઈ. થાનગઢની શાકમાર્કેટમાં ભાડે દુકાન અને થડા ચલાવતાં વેપારીઓને બાકી લેણાં ભરપાઈ કરવા પાલિકા વિભાગ દ્વારા નોટિસ આપીને જણાવવામાં આવ્યું છે.

થેલેસેમિયાનાં દર્દીઓનાં લાભાર્થે રમાયેલ ક્રિકેટ

જેમાં 51 પૈકી 40 દુકાન અને 126 પૈકી 66 થડાના પૈસા બાકી નીકળતા હોવાથી આવા બાકીદારોને આગામી તારીખ 30 એપ્રિલ સુધીમાં પૈસા ભરી જવા માટે તાકીદ કરવામાં આવી છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર વેપારીઓને SOP ની ગાઇડલાઇનનું પાલન કરવા સૂચના અપાઈ

Exit mobile version