Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના ઉદ્યોગપતિએ બિલ્ડીંગ કોવિડ માટે ફાળવવાની તૈયારી દર્શાવી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના ઉદ્યોગપતિએ બિલ્ડીંગ કોવિડ માટે ફાળવવાની તૈયારી દર્શાવી

વઢવાણ સુરેન્દ્રનગર શહેરના ઉદ્યોગપતિએ બિલ્ડીંગ કોવિડ માટે ફાળવવાની તૈયારી દર્શાવી

સુરેન્દ્રનગર શહેરના ઉદ્યોગપતિએ બિલ્ડીંગ કોવિડ માટે ફાળવવાની તૈયારી દર્શાવી. સુરેન્દ્રનગર શહેરમાં દિનપ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો એકાએક ધસારો થતાં દર્દીઓ હોસ્પિટલમાં નીચે સારવાર આપવામાં આવી રહ્યાના કિસ્સાઓ પણ ઉજાગર થયા છે.

વઢવાણ સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સિટી સ્કેન તથા સોનોગ્રાફીનું મશીન બંધ, પતરાવાળી વિસ્તારમાં બોર્ડ મૂકાયા

ત્યારે સુરેન્દ્રનગરની આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરમાં ઝેડએફસીના પ્રમુખ કિશોરસિંહ ઝાલાએ સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર, સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ તેમજ આરોગ્ય અધિકારીને પત્ર લખીને બિલ્ડીંગ આપવાની તૈયારી દર્શાવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, વઢવાણ ઉપાસના સર્કલ પાસે આવેલ પાવરટ્રેક ઇન્ડસ્ટ્રીઝ ફેક્ટરી બિલ્ડીંગનો ઉપયોગ કરીને કોવિડ હોસ્પિટલ માટે ફાળવવાની તૈયારી પણ દર્શાવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના લક્ષણો દેખાતા લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version