થાનગઢના પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું
- થાનગઢના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.
- ફાઇનલ મેચમાં પલાસા ટીમે 89 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
![થાનગઢના પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું](http://soham24.in/wp-content/uploads/2021/04/થાનગઢના-પલાસા-યુવક-મંડળ-દ્વારા-ક્રિકેટ-ટુર્નામેન્ટનું-આયોજન-કરાયું-હતું-300x225.png)
થાનગઢના ક્રિકેટ ગ્રાઉન્ડમાં પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. પલાસાની ટીમ વિજેતા બની થાનગઢમાં પલાસા યુવક મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન નગરના મેદાન ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં આઠ ગામ ની જુદી-જુદી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ પલાસા અને ખાખરાળાની ટીમ વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મેચમાં પલાસા ટીમે 89 રન બનાવીને ભવ્ય વિજય મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકને કંટ્રોલ કરવા નવા બેરીકેટ મંગાવવામાં આવ્યા
જેમાં દશરથભાઈ શારલા 25 બોલમાં 56 રન બનાવ્યા બાદ પણ અનમ રહીયા હતા. આ મેચમાં મેન ઓફ ધ મેચ પણ તેઓને જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. જ્યારે સમગ્ર સિરીઝમાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરનારા ચંદ્રકાંતભાઈને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા છે.
થાનગઢ ધોળેશ્વર પ્લોટ વિસ્તારમાંથી દારૂ પીધેલી હાલતમાં ઈસમ ઝડપાતા ફરિયાદ નોંધાઈ