Site icon સોહમ 24 ન્યુઝ

ડેપો ખાતે એસટી સલાહકાર સમિતિના આગેવાન સહિતનાઓ દ્વારા બદલી પામતા અધિકારીનું બહુમાન કરાયું

ડેપો ખાતે એસટી સલાહકાર સમિતિના આગેવાન સહિતનાઓ દ્વારા બદલી પામતા અધિકારીનું બહુમાન કરાયું

ડેપો ખાતે એસટી સલાહકાર સમિતિના આગેવાન સહિતનાઓ દ્વારા બદલી પામતા અધિકારીનું બહુમાન કરાયું

કચ્છમાં બદલી પામતા અધિકારીની એસ.ટી. સલાહકાર સમિતિના આગેવાનોએ રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી. રાજકોટ વિભાગીય નિયામક જી.એસ.આર.ટી.સી.ના યોગેશભાઈ પટેલની બદલી કચ્છ એસ.ટી. વિભાગમાં ભુજ ખાતે તથા તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો.

વઢવાણ સુરેન્દ્રનગર NSUI દ્વારા આવેદન પત્ર પાઠવી ધોરણ 10ના રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ કરાઇ

વિદાય સમારંભમાં સુરેન્દ્રનગર એસ.ટી. સલાહકાર સમિતિના આગેવાન વનરાજસિંહ રાણા, મુકેશભાઈ ગોવાણી, ગીરીશભાઈ પટેલ વિગેરેઓ ઉપસ્થિત રહ્યા હતા અને બદલી પામતા અધિકારીને શાલ ઓઢાડી તેમજ સ્મૃતિચિહ્ન આપી. આ ઉપરાંત પુષ્પગુચ્છ આપી સારા સ્વાસ્થ્ય સાથે ઉતરોતર પ્રગતિ કરો તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.

લીંબડીમાં મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા

વધુ સમાચાર માટે…

Exit mobile version