Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણની ન્યુ એકલવ્ય શાળા ખાતે હોળી-રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણની ન્યુ એકલવ્ય શાળા ખાતે હોળી-રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણની ન્યુ એકલવ્ય શાળા ખાતે હોળી-રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો

વઢવાણની ન્યુ એકલવ્ય શાળામાં રંગોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણની ન્યુ એકલવ્ય પ્રાથમિક શાળા ખાતે હોળી રંગોત્સવ તથા ધોરણ 8 ના વિદ્યાર્થીનો જન્મ દિવસની ઉજવણીનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંગળદાસ રામાનુજ શાળાના આચાર્ય વી.બી. રાઠોડ ટ્રસ્ટી ભરતભાઇ પંડ્યા સંચાલક ચિરાગકુમાર સોલંકી તથા શિક્ષકગણએ ઉપસ્થિત રહીને કેમિકલરહિત રંગોનો ઉપયોગ કરીને હોળી પર્વની વિદ્યાર્થીઓ સાથે ઉજવણી કરીને હોળી રંગોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

વધુ સમાચાર માટે…

દુધરેજનાં ઈસમને રૂ.50,000ની રિવોલ્વર સાથે SOGએ ઝડપી કાર્યવાહી કરી હતી

Exit mobile version