Site icon સોહમ 24 ન્યુઝ

મહાભારતમાં યાદગાર પાત્ર ભજવનાર અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ, અત્યંત કંગાળ હાલતમાં કાઢ્યા છેલ્લા દિવસો

મહાભારતમાં યાદગાર પાત્ર ભજવનાર અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ, અત્યંત કંગાળ હાલતમાં કાઢ્યા છેલ્લા દિવસો

મહાભારતમાં યાદગાર પાત્ર ભજવનાર અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ, અત્યંત કંગાળ હાલતમાં કાઢ્યા છેલ્લા દિવસો

મહાભારતમાં યાદગાર પાત્ર ભજવનાર અભિનેતાએ લીધા અંતિમ શ્વાસ, અત્યંત કંગાળ હાલતમાં કાઢ્યા છેલ્લા દિવસો

Google News Follow Us Link

બીઆર ચોપડાની મહાભારતમાં ભીમની ભૂમિકા નિભાવવાવાળા કલાકાર પ્રવીણ કુમાર સોબતી (Praveen Kumar Sobti)નું 74ની ઉંમરમાં નિધન થઇ ગયું છે.

બીઆર ચોપડાની મહાભારતમાં ભીમની ભૂમિકા નિભાવવાવાળા કલાકાર પ્રવીણ કુમાર સોબતી (Praveen Kumar Sobti)નું નિધન થઇ ગયું છે. લાંબા સમયથી બીમારીથી લડી રહેલા પ્રવીણ કુમાર સોબતીએ 74 વર્ષની ઉંમરમાં અંતિમ શ્વાસો લીધા. પ્રવીણ કુમાર સોબતીએ એક્ટિંગ જ નહિ પરંતુ ખેલની દુનિયામાં પણ ખૂબ નામ કમાયું હતું. પંજાબથી જોડાયેલા પ્રવીણ કુમારે બોલીવુડની ઘણી ફિલ્મોમાં મુખ્ય રોલ પણ ભજવેલ હતો. ફિલ્મોમાં અવારનવાર તેઓ વિલનની ભૂમિકાઓમાં જોવા મળ્યા હતા. ખેલથી લઈને એક્ટિંગના ક્ષેત્રમાં પ્રવીણ કુમારે હંમેશા પોતાના 100 ટકા આપવાની કોશિશ કરી હતી તથા દરેક વાર તેમને સફળતા પ્રાપ્ત થઇ હતી.

વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર / ICSE એ જાહેર કર્યું ધોરણ 10 અને 12નું પરિણામ, આ રીતે ચેક વેબસાઈટ પર કરી શકશો ચેક

કરી રહ્યા હતા આર્થિક તંગીનો સામનો :

પોતાના કદ કાઠીને કારણે પ્રવીણ કુમાર સોબતી લોકો વચ્ચે પ્રસિદ્ધ હતા તથા મહાભારત માટે ભીમના રોલમાં તેમને એ પ્રકારે જીવ ફૂંક્યો હતો કે લોકોએ તેમને ખૂબ જ પસંદ કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે નિધન પહેલા પ્રવીણ કુમાર સોબતી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તથા લાંબા સમયથી તેઓ બીમાર પણ હતા.

ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરત પ્રથમ સ્થાને, કુલ 83 શહેરોમાં ડાયમંડ સીટી સૌથી મોખરે

ખેલની દુનિયામાં પણ કમાયું નામ :

જણાવી દઈએ કે એક્ટિંગમાં આવતા પહેલા પ્રવીણ કુમાર સોબતી એથલીટ હતા. તેમણે એશિયન તથા કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ હાસિલ કરીને દેશનું નામ રોશન કર્યું હતું. તેમને અર્જુન એવોર્ડથી પણ સમ્માનિત કરાયા હતા. ખેલની દુનિયામાં નામ કમાયા બાદ તેમણે સીમા સુરક્ષા બળ(BSF) ની નોકરી પણ કરી હતી.

હ્યુન્ડાઈ પાકિસ્તાન દ્વારા કાશ્મીરની આઝાદીને સમર્થન આપવામાં આવતા બજરંગ દળ લાલઘૂમ, કંપનીએ કરી સ્પષ્ટતા

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version