Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજનું આખ્યાન યોજાયું હતું

સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં રામાપીર મહારાજની જીવન ઝરમર સાથેનું આખ્યાન યોજાયું. સુરેન્દ્રનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ફાગણ મહિનામાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ પાછળના વિસ્તારમાં 24 કલાકનું રામાપીરનું આખ્યાન યોજાયું હતું. દિવસ અને રાત્રી
દરમ્યાન રામદેવપીર મહારાજની જીવનશૈલીને નાટ્ય સ્વરૂપે રજૂ કરતા આજુબાજુના લોકોએ આખ્યાન નિહાળીને ધન્યતા પણ અનુભવી હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણના ઐતિહાસિક સ્થળોની સાફ સફાઈ તથા જાળવણી માટે બ્યુટીફીકેશનનું બજેટ બેઠકમાં આયોજન કરાયું હતું

Exit mobile version