Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગર જોરાવનગર કોઝવે પાસે ટ્રાફિક પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર જોરાવનગર કોઝવે પાસે ટ્રાફિક પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર જોરાવનગર કોઝવે પાસે ટ્રાફિક પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

જોરાવનગર કોઝવે પાસે ટ્રાફિક પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ. જોરાનગર કોઝવે પાસે આવેલ જુના બાઈક શોરૂમ પાસે પોલીસે છકડો રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ય માહિતી મુજબ છકડો રિક્ષામાં લોખંડના સળીયા ભરી જાહેરમાં પૂર ઝડપે અને બેદરકારી પૂર્વક વાહન ચલાવી પોતાની તથા બીજાની જિંદગી જોખમાય તે રીતે ચલાવતા આ બનાવમાં છકડો રીક્ષા ચાલકને ઝડપી લઇ ગુનો નોંધાયો છે.

વઢવાણ સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ સામેના વિસ્તારમાં પાણીના વેડફાટથી કચવાટ ફેલાયો

બનાવની ટ્રાફિક પોલીસ કર્મચારી હિતેન્દ્રસિંહ ઝાલા રતનપુર ભક્તિનગર પ્રજાપતિની વાડી પાસે રહેતા ભવાનભાઈ ગંગારામભાઈ સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશ્વિનકુમાર દવે ચલાવી રહ્યા છે.

વઢવાણ સુરેન્દ્રનગર ખીજડીયા હનુમાન પાસે મેઈન રોડ પરથી ઝડપાયેલ રીક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાઈ

વધુ સમાચાર માટે…

Exit mobile version