Site icon સોહમ 24 ન્યુઝ

થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો

થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો

થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો

થાનગઢ શાળા નંબર 6 ખાતે શહેર ભાજપની યુવા ટીમ દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો. થાનગઢમાં વધતા જતાં કોરોના સંક્રમણને કંટ્રોલ કરવાના ભાગરૂપે રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે.

થાનગઢની હોસ્પિટલ અને વિવિધ બજારોનાં વેપારીઓની ધારાસભ્યએ મુલાકાત લીધી હતી

જેના ભાગરૂપે થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં ધર્મેન્દ્રનગરની શાળા નંબર 6 ખાતે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થાનગઢ શહેર ભાજપ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં અનેક લોકોએ કોરોના સામે રક્ષણ પૂરું પાડતી રસી લીધી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા થાનગઢ શહેર યુવા ટીમના ભૂપેન્દ્રભાઈ લકુમ તથા યુવા ભાજપની ટીમે જહેમત ઉઠાવી હતી.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે કોંગ્રેસના આગેવાનોએ રજૂઆત કરી, કોરોનાના પ્રશ્ન અંગે કરી રજુઆત

Exit mobile version