Site icon સોહમ 24 ન્યુઝ

પ્રાથમિક શાળામાં એલ.ઇ.ડી.ની ચોરી

પ્રાથમિક શાળામાં એલ.ઇ.ડી.ની ચોરી

પ્રાથમિક શાળામાં એલ.ઇ.ડી.ની ચોરી

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ શ્રી કે.ટી.મીલ પ્રાથમિક શાળાની ઓફિસનું તાળું તોડી ઓફિસમાં રહેલ એલ.ઇ.ડી. (56 ઈંચ)નું એલ.સી.ડી. (કોમ્પ્યુટર) તેમજ બે સ્પીકર મળી કુલ રૂપિયા 22 હજારની ચોરી કોઈ કરી ગયાની ફરિયાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ભાગ્યેશકુમર દિનકરરાય જોષીએ નોંધાવેલ છે. વધુ તપાસ હળવદ પી.એસ.આઈ. શ્રી રામાનુજ ચલાવી રહ્યા છે.

સ્નાનાગારમાં ડૂબી જવાથી બાળકનું મોત આવેદન આપી પરિવારને સહાય આપવા માંગ

વધુ સમાચાર માટે…

Exit mobile version