Site icon સોહમ 24 ન્યુઝ

રતનપર માંથી બે મોટરસાઇકલ ચોરાયા

રતનપર માંથી બે મોટરસાઇકલ ચોરાયા

રતનપર માંથી બે મોટરસાઇકલ ચોરાયા

સુરેન્દ્રનગરના રતનપર ખાતે ઠાકરવાળા રામાપીર મંદિર પાસે આવેલ ઓમ રેસિડેન્સી સામે રહેતા મહાદેવભાઇ જાદવભાઈ નાકિયાએ તેમના મકાન પાસે તેમનું મોટરસાઇકલ પાર્ક કરીને મૂક્યું હતું. રૂપિયા 18 હજારની કિંમતના આ બાઇકની કોઇ ઉઠાંતરી કરી ગયું હતું.

સુરેન્દ્રનગર મહાલક્ષ્મી રોડ ઉપર તમાકુ અને સિગારેટના વ્યસનથી દૂર રહેવા બોર્ડ લગાવ્યા

ઉપરાંત મહાદેવભાઇનીબાજુમાં રહેતા રસિકભાઈ રમેશભાઈનું મોટરસાઇકલ કોઇ ઉઠાંતરી કરી ગયું હતું.

વધુ સમાચાર માટે…

વીજ બીલની ઉઘરાણી કરવા ગયેલા બે કર્મચારી પર હુમલાની ફરિયાદ

Exit mobile version