Site icon સોહમ 24 ન્યુઝ

Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં

Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં

Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં

Valentine Day Special : Googleએ આપી એક પ્રેમી યુગલને ભેગાં કરવાની તક, જાણો શું ખાસ છે આ ડૂડલમાં

Google News Follow Us Link

 

દર વખતે ગૂગલ કોઈ ખાસ પ્રસંગે એક ખાસ ડૂડલ તૈયાર કરે છે અને એમાંય આજનો દિવસ પ્રેમીઓ માટેનો ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે. આ અવસર પર ગૂગલે એક ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. જેમાં એક મ્યુઝિકલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે.

દર વખતે ગૂગલ કોઈ ખાસ પ્રસંગે એક ખાસ ડૂડલ તૈયાર કરે છે અને એમાંય આજનો દિવસ પ્રેમીઓ માટેનો ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે. આ અવસર પર ગૂગલે એક ખાસ ગૂગલ ડૂડલ તૈયાર કર્યું છે. જેમાં એક મ્યુઝિકલ વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે, દર વર્ષે 14મી ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઈન ડે (Valentine Day) ઉજવવામાં આવે છે. આ વેલેન્ટાઈન વીકનો છેલ્લો અને ખાસ દિવસ બનવા જઈ રહ્યો છે. ગૂગલે ડૂડલ દ્વારા વેલેન્ટાઈન ડેનો શુભેચ્છા મેસેજ આપ્યો છે. જેની મદદથી તમે ન તો માત્ર રમતનો જ આનંદ માણી શકશો પરંતુ ફૂલોના વરસાદ જેવું દ્રશ્ય પણ બનાવી શકશો.

સુરેન્દ્રનગર જિલ્લામાં 11 ડેમમાં 36 ટકા જ પાણી, ઉનાળા પહેલા તંત્ર યોગ્ય આયોજન કરે તેવી લોકોની માંગ

વેલેન્ટાઈન ડેના આ ખાસ અવસર પર તૈયાર કરવામાં આવેલ ડૂડલને એક ગેમ તરીકે પણ રમી શકાશે. જેમાં તમારે નીચે આપેલા ટૂલ્સની મદદથી રમવાનું રહેશે. ત્યાર બાદ તમારે અલગ થયેલા હેમસ્ટર્સ (ઉંદર જેવી પ્રજાતિ) ને મળવાનું રહેશે. તેમના મિલન બાદ એક ગીત ચાલશે કે જેમાં તમે હાર્ડ શેપના ફૂલોનો વરસાદ કરી શકો છો.

ગૂગલ ડૂડલમાં તૈયાર કરેલી ગેમ રમવા યુઝર્સે ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે :-

ગૂગલ ડૂડલમાં તૈયાર કરેલી ગેમ રમવા માટે યુઝર્સે પોતાનું ક્રોમ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ તે સર્ચ બારની ઉપર દેખાશે. વીડિયો પર ક્લિક કરી દો. હવે બે હેમસ્ટર્સ એકસાથે જોવા મળશે અને ત્યાર બાદ તેઓ અલગ થઈ જશે.

ત્યાર પછી હેમસ્ટર્સ બે જુદી-જુદી દિશામાં બેઠેલા જોવા મળશે. તમારે તેમને એકસાથે લાવવાના રહેશે. એ માટે તમારે ત્રણ ટૂલ્સ મિક્સ કરવાના રહેશે. હવે બંને હેમસ્ટર્સ એક સ્થાન પર આવી જશે.

New Year’s Day: એક ક્લિકમાં મિત્રોને વિશ કરો ન્યૂ યર, ગૂગલે બનાવ્યુ ખાસ ડૂડલ

પ્રાણની એક ખરાબ આદતે તેમને બનાવી દીધા ઈન્ડસ્ટ્રીના સૌથી શાનદાર વિલન!, જાણો રસપ્રદ કિસ્સો

વધુ સમાચાર માટે…

GSTV

Google News Follow Us Link

Exit mobile version