Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલ ઇમારતનો વિડીયો વાયરલ

વઢવાણ સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલ ઇમારતનો વિડીયો વાયરલ

વઢવાણ સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલ ઇમારતનો વિડીયો વાયરલ

સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં વાવાઝોડાના કારણે જર્જરિત બનેલી ઇમારતનો વિડીયો વાયરલ થયો. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ તાઉતે નામના વાવાઝોડાના કારણે તેજ પવન ફૂંકાતા અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

વઢવાણ સુરેન્દ્રનગર પાલિકાની એક્સપર્ટ ટીમ દ્વારા રામ કુટીર પાસે બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ કરાતા સ્થાનિકોમાં આનંદ

ત્યારે સુરેન્દ્રનગર જેપી વિસ્તારમાં આવેલ એક વૃક્ષ પાકા મકાનની ઇમારતને જર્જરિત બનીયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. આથી આ જર્જરિત બનેલ ઇમારતના કારણે કોઈ જાનહાનિ કે અકસ્માત સર્જાય તે પહેલા કામગીરી કરવામાં આવે તેવી વાયરલ વીડિયોમાં માંગ પણ કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડા બાદ વીજળીની સમસ્યા ઉદભવી, લોકોને સંતોષકારક જવાબ ન મળતાં રોષ વ્યાપ્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version