Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી 9 કંટ્રોલ રૂમો મારફત પડી ગયેલા 166 વૃક્ષો હટાવાયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી 9 કંટ્રોલ રૂમો મારફત પડી ગયેલા 166 વૃક્ષો હટાવાયા

વઢવાણ સુરેન્દ્રનગર જિલ્લામાં જુદી જુદી જગ્યાએથી 9 કંટ્રોલ રૂમો મારફત પડી ગયેલા 166 વૃક્ષો હટાવાયા

સુરેન્દ્રનગર વનવિભાગ દ્વારા અખબારી યાદી બહાર પડાઈ જિલ્લામાં 166 ધારાસભ્ય વૃક્ષો આખરે હટાવાયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં આવેલા વાવાઝોડાના કારણે 166 જેટલા વૃક્ષો ધરાશાયી થયા બાદ વન વિભાગે ગણતરીના સમયમાં જ વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરી હતી.

વલસાડ શહેર નજીક આવેલી ઘડોઈ પ્રાથમિક શાળામાં આઇસોલેશન સેન્ટરની શરૂઆત કરાશે

ત્યારે આ વૃક્ષો હટાવવાની કામગીરી પૂર્ણ થતા આ બાબતે એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં જણાવવામાં આવી છે કે સુરેન્દ્રનગર ક્ષેત્રીય તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વનવિભાગની રેસ્કયુ ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી જેમાં જુદા-જુદા 9 જેટલા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા હતા.

કંટ્રોલ રૂમમાંથી 166 જેટલા વૃક્ષો જેસીબી ટ્રેક્ટર ની મદદથી હટાવી લેવામાં આવ્યાનું વનવિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં 530 જેટલા ગામોમાં વીજ પુરવઠો રાબેતા મુજબ કાર્યરત કરાયો

વધુ સમાચાર માટે…

Exit mobile version