Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસર

વઢવાણ સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસર

વઢવાણ સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસર

સુરેન્દ્રનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તૌકતે વાવાઝોડાની અસર કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ. સુરેન્દ્રનગર શહેરમાં પણ તૌકતે નામના વાવાઝોડાની અસરના કારણે રવિવારે મોડીસાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.

ભારે પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થતાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કેટલા તાલુકા મથકો ઉપર પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

સુરેન્દ્રનગરના સીનીયર સીટીઝને માસ્ટર એથ્લેટિક્સમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા બાદમાં વાતાવરણ સાનૂકૂળ થતા વીજ ચેકિંગ કર્મચારીઓએ સમારકામ હાથ ધરીને વીજપુરવઠો કાર્યરત કર્યો હતો.

પોરબંદરમાં 2 નંબરનું સિગ્નલ ઉતારીને 4 નંબરનું સિગ્નલ ચઢાવવામાં આવ્યું છે

વધુ સમાચાર માટે…

Exit mobile version