Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ: મહિલાની ધાર્મિક લાગણીનો લાભ ઉઠાવી દાગીનાની ચોરી

વઢવાણ: મહિલાની ધાર્મિક લાગણીનો લાભ ઉઠાવી દાગીનાની ચોરી

વઢવાણ: મહિલાની ધાર્મિક લાગણીનો લાભ ઉઠાવી દાગીનાની ચોરી

વઢવાણમાં રહેતી મહિલાની ધાર્મિક લાગણીનો લાભ લઈને દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી.

આ ફરિયાદ નોંધાયા મુજબની સામે મહિલાએ પહેરેલા સોનાના દાગીના કબાટમાં મૂકવાનું જણાવી દાગીનાની ચોરી

કરીને નાસી છૂટ્યો હોવાનું પોલીસ મથકે નોંધાયો છે.

વઢવાણમાં રહેતી મહિલાની ધાર્મિક લાગણીનો લાભ લઈને દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી. વઢવાણ શહેરની સાંકડી શેરીમાં રહેતી મહિલાની ધાર્મિક લાગણીનો લાભ અને એક ઈસમ ચોરી કરી ગયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ નોંધાયા મુજબની સામે મહિલાએ પહેરેલા સોનાના દાગીના કબાટમાં મૂકવાનું જણાવી દાગીનાની ચોરી કરીને નાસી છૂટ્યો હોવાનું પોલીસ મથકે નોંધાયો છે. જ્યારે ફરિયાદમાં વધુમાં જણાવ્યા મુજબ પતિને અગરબત્તી આપવાનું જણાવ્યા બાદ સોનાના દાગીના લઇને શક્સ નાશી છૂટ્યો હોવાનું પોલીસ મથકે ખુલવા પામી છે.આ બનાવની ભોગ બનનાર મહિલાએ વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની તપાસ પણ હાથ ધરી છે.

વધુ સમાચાર માટે…

થાનગઢ: સરકાર દ્વારા થાન પાલીકાને શબવાહિનીની ફાળવણી કરાઈ

Exit mobile version