Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ

વઢવાણ સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ, ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ

સુરેન્દ્રનગર વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર સટ્ટાના રૂપિયા બાબતે માથાકૂટ ચાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ. સુરેન્દ્રનગરમાં શેરબજારના સટ્ટામાં રૂપિયા 20 લાખ હારી ગયા બાદ 15 લાખ આપી દીધાનું તેમજ બાકીના રૂપિયાનો ચેક આપી દીધો હોવા છતાં માથાકૂટ થઇ હોવાનું સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયા છે.

જેમાં પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, આ કામના ઇસમોએ રૂપિયા 4.90 લાખ ચૂકવી દેવાની બયાંધરી આપતા લખાણમાં સહી કરાવી આપવાનું જણાવતાં ફરિયાદીએના પાડતા માથાકૂટ થઇ હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર કલેકટર કચેરી કમ્પાઉન્ડમાં સિક્યુરિટી કર્મીની રાહતરૂપ કામગીરી

આથી લખાણમાં બળજબરીથી સહી કરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કર્યા બાબતની ફરિયાદ નોંધાઇ છે.

બનાવની ફરિયાદી પથીકભાઇ ઉપેન્દ્રભાઈ વસાણીએ નિલેશભાઈ મોરી અને અન્ય અજાણ્યા ત્રણ મળી ચાર ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ મહેશકુમાર કામેજડિયા ચલાવી રહ્યા છે.

વધુ સમાચાર માટે…

વઢવાણ સુરેન્દ્રનગરની ધોબી સોસાયટીમાં પેવર બ્લોક નાખવાની કામગીરી હાથ ધરાઇ હતી

Exit mobile version