Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે વડ વૃક્ષ પ્રેમીનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

વઢવાણ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે વડ વૃક્ષ પ્રેમીનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

વઢવાણ શ્રી વડવાળા મંદિર દુધરેજ ખાતે વડ વૃક્ષ પ્રેમીનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

દુધરેજ વડવાળા ધામ ખાતે મહંત અને કોઠારી મહંતના હસ્તે વડ વૃક્ષ પ્રેમીનું સન્માન કરાયું. દુધરેજ વડવાળા મંદિર ધામ ખાતે વૃક્ષ પ્રેમીને પ્રમાણપત્ર આપી તેની વૃક્ષ પ્રત્યે લાગણીઓની બિરદાવવામાં આવી હતી.

સુરેન્દ્રનગર વઢવાણ નવા દરવાજા પાસે ચિકનની દુકાન ચાલુ રાખતા ફરિયાદ નોંધાઈ

તેમજ દુધરેજ જગ્યાના મહંત કનીરામદાસજી બાપુ અને કોઠારી મુકુંદ રામદાસ બાપુએ તારીખ 08 જૂનના રોજ સવારના સમયે વડ વૃક્ષ પ્રેમીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા. તેમજ વૃક્ષો પ્રત્યેનું આવું સારું એવું જ્ઞાન ધરાવતા અને વડ વૃક્ષના કારણે પ્રકૃતિ ઉપર તેનો કેવો પ્રભાવ રહે છે. તેના ઉપર જ્ઞાન ધરાવતા વૃક્ષપ્રેમીને આવકારી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

દહેગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોણા બે કરોડની છેતરપિંડીના ફરાર ઈસમને સર્વેલન્સ ટીમે ઝડપી લીધો

વધુ સમાચાર માટે…

Exit mobile version